Skip to main content
Settings Settings for Dark

કચ્છના નુંઘાતડ ગામમાં એરફોર્સ સ્ટેશન નજીકમાં કોઈક રહસ્યમય ઉડતી વસ્તુને મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવી

Live TV

X
  • આ રહસ્યમય વસ્તુ ડ્રોન હતી જેને તોડી પાડવામાં આવી હતી. આના કારણે પ્રચંડ વિસ્ફોટ થતાં તેની ધ્રુજારી સમગ્ર ગામમાં અનુભવાઈ હતી.

    કચ્છના અબડાસાના નલીયા પાસેના નુંઘાતડ ગામમાં એરફોર્સ સ્ટેશન નજીકમાં કોઈક રહસ્યમય ઉડતી વસ્તુને મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવી હતી. આ રહસ્યમય વસ્તુ ડ્રોન હતી જેને તોડી પાડવામાં આવી હતી. આના કારણે  પ્રચંડ વિસ્ફોટ થતાં તેની ધ્રુજારી સમગ્ર ગામમાં અનુભવાઈ હતી. આ કાર્યવાહી બાદ ગામમાં પોલીસ અને સૈનાએ સર્ચ ઓપરેશન સહિતની કાર્યવાહી શરૂ કરી દીધી છે. દરમિયાન ગુજરાતમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરેક અગત્યના સ્થળો  પર અને મંદિરોમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply