Skip to main content
Settings Settings for Dark

કચ્છના રણમાં આજથી રણોત્સવની શરૂઆત

Live TV

X
  • 1 નવેમ્બરથી 20 ફેબ્રુઆરી સુધી ચાલશે રણોત્સવ

    ગુજરાતના ગૌરવ સમા કચ્છ રણોત્સવનો આજથી ધોરડો ખાતે પ્રારંભ થઈ રહ્યો છે.દર વર્ષે યોજાતા આ રણોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખો પ્રવાસીઓ સફેદ રણની મજા માણવા માટે આવી પહોંચે છે.તેમજ ટેન્ટ સીટીમાં રાત્રી રોકાણ કરવું એક અનોખો લ્હાવો હોય છે.આ રણોત્સવ 20 ફેબ્રુઆરી સુધી ચાલશે.આ માટે વહીવટી તંત્રએ તમામ પ્રકારની વ્યવસ્થા હાથ ધરી છે. રણોત્સવ દરમિયાન કચ્છની કલા અને ભાતિગળ સંસ્કૃતિનો અનોખો સંગમ માણવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply