Skip to main content
Settings Settings for Dark

કચ્છની ધરા ફરી ધ્રુજી, વહેલી સવારે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Live TV

X
  • આજે સવારે 5.25 મિનિટે કચ્છમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. અમદાવાદ સ્થિત સીસ્મોલોજી કચેરીના જણાવ્યા પ્રમાણે કચ્છનાં દૂધઈથી ઉત્તર પશ્ચિમ તરફ 31 કિલોમીટર દૂર અને 8.6 કિલોમીટરની ઉડાઇએ આ આંચકો નોંધાયો હતો.

    જેની તીવ્રતા 3.1 બતાવાઈ છે. સવારે 5.25 વાગે આવેલ આ કમ્પનથી ધડાકાભેર અવાજ સાથે ધ્રુજારી અનુભવાઈ હતી. જેને લઈને વહેલી સવારે લોકો સફાળા જાગી ઉઠ્યા હતા. તો મોર સહિત પક્ષીઓ ભૂકંપના અવાજથી ભયભીત બની અવાજ કરતાં માલુમ પડ્યાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply