Skip to main content
Settings Settings for Dark

કચ્છમાં પૈસા ભરવા માટે આવેલી કેસવેન પર ત્રાટક્યા લૂંટારૂઓ

Live TV

X
  • ATM કેસવેનના કર્મચારીઓ પર ફાયરીંગ કરી અંદાજીત 32 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા, પોલીસે લૂંટારૂઓની કરી શોધખોળ શરૂ.

     કચ્છ ના  આદિપુરના વિનય સિનેમા નજીક આવેલા એક્સીસ બેંકના ATM માં પૈસા ભરવા માટે કેસવેન  જેવા એટીએમમાં પૈસા નાંખવાનુ કામ શરૂ કરે તે પહેલા જ એક કારમાં અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ATM કેસ વેન ના કર્મચારીઓ પર ફાયરીંગ કરી અંદાજીત 32 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા..આદિપુરના ભરચક કહી શકાય એવા વિસ્તારમાં ફાયરીંગ સાથે લૂંટની ઘટનાથી વેપારીઓ હતપ્રભ થઇ ગયા હતા..બનાવની જાણ થતા આદિપુર પોલિસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત મહત્વની તમામ બ્રાન્ચના અધિકારી અને SP, DYSP સહિતનો પોલિસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો..  ફાયરીંગની ઘટનામાં કેશવાનના ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી છે અને તે સારવાર માટે ખસેડાયા છે..સમગ્ર લુંટ વિથ ફાયરિંગનો સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply