Skip to main content
Settings Settings for Dark

ગોધરામાં સાથે સરદાર પટેલનો છે નાતો, યાદગીરીના સ્થળોને સમારકામ કરાવવા કરાઇ માગ

Live TV

X
  • વકીલાતનું ભણ્યા બાદ એક વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત ગોધરા ખાતે આવેલી કોર્ટથી જ કરી હતી.

    આવતીકાલે એટલે કે 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જ્યંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરવાના છે ત્યારે અખંડ ભારતના શિલ્પી  એવા સરદાર પટેલના જીવનનો કારકિર્દી ઘડતરનો નિર્ણાયક સમય પંચમહાલના મુખ્ય મથક ગોધરા ખાતે વીત્યો હતો. વકીલાતનું ભણ્યા બાદ એક વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત ગોધરા ખાતે આવેલ કોર્ટથી કરી હતી અહીં સરદાર દ્વારા વકીલાત શરુ કરવામાં આવી હતી. ગોધરાની કોર્ટમાં કેસ લડતી વખતે પોતાના પત્નીના દુઃખદ અવસાનના સમાચાર મળ્યા હતા. પરંતુ સરદારે દુખની ભાવના પ્રગટ કર્યા વગર પોતાના અસીલ પ્રત્યેની ફરજને વળગી રહ્યા હતા. આ ઉપરાંત ગોધરા સાથે સરદારની અનેક યાદો જોડાયેલી છે. આ તમામ સ્થળોનું સમારકામ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply