Skip to main content
Settings Settings for Dark

કચ્છ હાજીપીર ખાતે 10 ઈંચ વરસાદ ખાબકતા, લોકોની મદદ NDRF

Live TV

X
  • કચ્છ હાજીપીર ખાતે 10 ઈંચ વરસાદ ખાબકતા, 300 જેટલા લોકો પાણીમાં ફસાયા હતા. ત્યારે એસ.પી સૌરભ તોલબિયાં અને NDRF ની ટીમ દ્વારા હેલિકોટરથી એર લીફ્ટ કરી ફસાયેલા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા...

    કચ્છ હાજીપીર ખાતે  10 ઈંચ વરસાદ ખાબકતા, 300 જેટલા લોકો પાણીમાં ફસાયા હતા. ત્યારે એસ.પી  સૌરભ તોલબિયાં અને NDRF ની ટીમ દ્વારા હેલિકોટરથી એર લીફ્ટ કરી ફસાયેલા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા...બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 23 ઈંચ વરસાદ ખાબકતા નખત્રાણા અને નલિયાને જોડતો મુખ્ય માર્ગ, પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે  સાત જેટલા ગામો સંપર્કવિહોણા બન્યાં હતા..જેના કારણે RNBના અધિકારી ઘટનાસ્થળ પર નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા...અને હાલ અનેક જગ્યાએ ભરાયેલા પાણી ઓસરી ગયા છે...અને સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે...
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply