Skip to main content
Settings Settings for Dark

કડી - સૌપ્રથમ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

Live TV

X
  • યુવાશકિતના નવા વિચારો-કૌશલ્યજ્ઞાનને વેગ આપવા ,સ્ટાર્ટઅપ તેમજ નવા સંશોધનો, ડિઝાઇનીંગ ગ્લોબલ સ્ટાન્ડર્ડ અનુરૂપ કરવા માટેની વિશાળ તકો

    વિશ્વમાં ચોથા અને ભારતમાં કડી ખાતે , સૌપ્રથમ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસાણાના કડીમાં ,જહોન્સન-હિટાચી એર કન્ડીશનીંગના ભારતમાં સૌપ્રથમ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડીયાના સંકલ્પને ,કડીના આ સેન્ટરમાં ભારતીય-ગુજરાતી ઇજનેરો ,વિદેશી ટેકનોલોજીના જ્ઞાનવર્ધનથી સાકાર કરવાના છે. આ સંદર્ભમાં, મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, યુવાશકિતના નવા વિચારો-કૌશલ્યજ્ઞાનને વેગ આપવા ,સ્ટાર્ટઅપ તેમજ નવા સંશોધનો, ડિઝાઇનીંગ ગ્લોબલ સ્ટાન્ડર્ડ અનુરૂપ કરવા માટેની વિશાળ તકો ,ગુજરાતમાં ઉપલબ્ધ બનાવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ,અને સાંસદ શારદાબહેન, જૂગલજી ઠાકોર ,અને આમંત્રિતોની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રીશ્રીએ ,157 કરોડ રૂપિયાના રોકાણથી ,આરંભાયેલા ,આ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો, પ્રારંભ કરાવ્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply