Skip to main content
Settings Settings for Dark

કર્મચારીઓના પગાર કાપતી ખાનગી કોલેજો સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાલ આંખ

Live TV

X
  • યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં મહત્વનો નિર્ણય

    રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. જો સરકાર દ્વારા કોઈ નવા નિયમ નહિ આવે તો આગામી જુલાઈ માસના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં માસ્તરની પરીક્ષા લેવામાં આવશે.

    ખાનગી કોલેજો દ્વારા કર્મચારીઓના પગાર કાપવામાં આવશે તો તેમની સામે કડક પગલાં અને તેમનું જોડાણ રદ્દ કરવા સુધીની કાર્યવાહી થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રદ્દ કરાયેલ ગોંડલ અને જસદણના પરીક્ષા કેન્દ્રને ટ્રાયલ બેઝ પર નવા નિયમો સાથે મંજૂરી આપવામાં આવી છે.

    આગામી પદવીદાન સમારોહ માટે રાજ્યપાલને પત્ર લખી, તારીખ માંગવામાં આવી છે અને જરૂર પડે ઇ-પદવીદાન સમારોહ યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply