Skip to main content
Settings Settings for Dark

કાંકરિયા કાર્નિવલના અંતિમ દિવસે રંગારંગ કાર્યક્રમ

Live TV

X
  • કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે. ગત 25 ડિસેમ્બરથી શરૂ થયેલ કાર્નિવલનો , આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રે 12ના ટકોરે , નવા વર્ષ 2020ને આવકારવા , આતશબાજી થશે.

    અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે. ગત 25 ડિસેમ્બરથી શરૂ થયેલ કાર્નિવલનો , આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રે 12ના ટકોરે , નવા વર્ષ 2020ને આવકારવા , આતશબાજી થશે. કાંકરિયા કાર્નિવલમાં આજે સાંજે સાંઇરામ દવેનો કાર્યક્રમ , મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આ સાથે જ મુલાકાતીઓ , ગઝલ સંગીત, રોક બેન્ડ , અને લાઈટ એન્ડ સાઉન્ડ , તથા લેસર બીમ શૉની મજા માણી શકશે. નવા વર્ષના સેલિબ્રેશન દરમિયાન , કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે , અમદાવાદ પોલીસની વિવિધ ટીમો , સર્તક છે. સી.જી. રોડ, SG હાઇવે, રીંગ રોડ સહિત ,, શહેરના તમામ જાહેર માર્ગો ઉપર , કાયદો વ્યવસ્થાનું પાલન થાય , તેમજ છેડતીની કોઇ ઘટના ના બને , તે માટે મહિલા પોલીસ કર્મચારીઓની SHE ટીમો , જાહેર સ્થળો ઉપર બાજ નજર રાખશે. આ ટીમો છેડતી કરનાર રોમિયોને ઝડપી , કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. આ ઉપરાંત પહેલીવાર , મહિલાઓના પણ બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply