Skip to main content
Settings Settings for Dark

કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ

Live TV

X
  • રાજ્ય મહિલા આયોગ અને નવસારી જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે નવસારીમાં યોજાઇ શિબિર.

    રાજ્ય મહિલા આયોગ અને નવસારી જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીના સેન્ટ્રલ હોલ ખાતે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ હતી. જ્યાં મહિલા અધ્યક્ષા લીલાબેને જણાવ્યું, કે સંસ્કારી સમાજ માટે મહિલાઓએ તેમનામાં રહેલી શક્તિને બહાર લાવીને આગળ વધવાનું છે. ગ્રામ્ય સ્તરથી રાષ્ટ્ર સ્તર સુધી સુદ્રઢ સમાજના નિર્માણમાં મહિલાઓને યોગદાન આપવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે નવસારી કલેકટર ડૉ. એમ.ડી.મોડીયા, જિલ્લા વિકાસ અધિકારી, રાજ્ય મહિલા આયોગના મેમ્બર સેક્રેટરી, અધિક કલેકટર, સંકલિત બાળ વિકાસ અધિકારી, તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply