Skip to main content
Settings Settings for Dark

કાલુપુર રેલ્વે સ્ટેશનમાં નવી સુવિધાઓનુ લોકાર્પણ

Live TV

X
  • કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે નવનિર્મિત લિફ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું,વધુમાં યાત્રિકો માટે નવનિર્મિત વેઈટીંગ રૂમ અને ફ્રી વાઇ-ફાઇ નું ઉદઘાટન કરવામાં આવ્યું.

    અમદાવાદ પશ્ચિમ રેલ્વે દ્વારા કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે યાત્રિકો ને વધુ સુવિધા મળી રહે તે હેતુસર આજે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે સાંસદ ડૉ. કિરીટ સોલંકી દ્વારા લે ફોન નંબર 8 અને 9 પાર લિફ્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ યાત્રિકોને માટે બનાવવામાં આવેલ નવનિર્મિત વેઈટીંગ રૂમમાં નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ અસારવા ખાતે ના સ્ટેશન પર યાત્રિકોને વધુ સુવિધા મળી રહે તે માટે ફ્રી વાઇ ફાઇ નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમ રેલવે મંડળના રેલ મહાપ્રબંધક દિનેશ ઝા તથા સ્થાનિક ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply