Skip to main content
Settings Settings for Dark

ટ્રાફિક નિયમો માટે વિશેષ જાગૃતિ અભિયાન

Live TV

X
  • નવસારી જીલ્લા પોલીસ તથા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક રુલ્સના પાલન માટે પોલીસ અધિક્ષકના હસ્તે પેમ્પલેટ વિતરણ અને વિવધ કાર્યક્રમો દ્વારા પ્રજાકીય સમજણ આપી.

    સરકાર દ્વારા નવા ટ્રાફીક નિયમ અંતર્ગત નવા દંડ ના અમલીકરણ અંગે જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ નવસારી જીલ્લા પોલીસ તથા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ નવસારી ના સંયુક્ત ઉપક્રમે લુન્સીકુઈ વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો જેમાં નવા નિયમોની જાણકારી અંગે જાગૃતતા લાવવાના પ્રયાસો કરી ટ્રાફિક રુલ્સ નું પાલન થાય તે માટે પોલીસ અધિક્ષક ડો ગીરીશ પંડ્યા ના વરદ હસ્તે પેમ્પલેટ વિતરણ કરી નવસારી ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એચ. રાઉલજીની ટીમે ટ્રાફિક નિયમોના કાર્યક્રમો દ્વારા પ્રજાકીય સમજણ આપવામાં આવવામાં આવી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply