Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ગુજરાતની કોરોના સ્થિતીની સમીક્ષા કરી

Live TV

X
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ગુજરાતમાં કોરોનાની વર્તમાન સ્થિતીની સમિક્ષા કરી. વીડિયો કોન્ફરન્સથી યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અધિક મુખ્ય સચિવ સાથે પણ ઉપસ્થિત રહ્યા.

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ગુજરાતમાં કોરોનાની વર્તમાન સ્થિતીની સમિક્ષા કરી. વીડિયો કોન્ફરન્સથી યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અધિક મુખ્ય સચિવ સાથે પણ ઉપસ્થિત રહ્યા.

    કેન્દ્રીય આરોગ્યમંત્રીએ ગુજરાતમાં કોરોના કેસના સતત ઘટતા જતા દર અને રાજ્યની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે આગામી દિવસોમાં આવતા તહેવારો તથા બદલાતા વાતાવરણ અને ઠંડીના સંભવિત પ્રકોપ સામે સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો. તહેવારો અને શિયાળામાં કઈ રીતે કોરોના સામે લડવુ તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી. આ સમિક્ષા બેઠકમાં તમામ જિલ્લાના અધિકારીઓ પણ જોડાયા હતા. અધિકારીઓએ આ બેઠકમાં જિલ્લાઓની કોરોના કેસોની સ્થિતી અંગે જાણકારી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply