કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મિશન મિલીયન ટ્રી પ્રોજેક્ટનું કરાવ્યું સમાપન
Live TV
-
ઇ-બસોનું પણ લોકાર્પણ કરાવતાં કેન્દ્રીય ગૃહ મંત્રી.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મૂકાયેલા મિશન મિલીયન ટ્રીનું સમાપન કર્યુ હતું તેમજ ઇ-બસનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ લાદવાની હિમાયત કરી હતી તેમજ બહેનોને કાપડની થેલી વાપરવા અનુરોધ કર્યો હતો.
