Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વલસાડમાં દક્ષિણ ઝોન બેઠકની અધ્યક્ષતા કરી

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વલસાડના પ્રવાસે આવ્યા છે. વલસાડ ખાતે તેમણે દક્ષિણ ઝોન બેઠકની અધ્યક્ષતા કરી અને સુરત મહાનગરપાલિકાના સંગઠનના કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે બેઠક કરી. બેઠકમાં દક્ષિણ ગુજરાતની તમામ બેઠકોની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. પેઈજ પ્રમુખથી લઈ બુથ લેવલ સુધીની કામગીરી પર મંથન કર્યું હતુ. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજયમંત્રી મંડળના સભ્યો, ભાજપ પ્રદેશના અગ્રણીઓ અને દક્ષિણ ગુજરાતના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply