Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે પાલનપુરમાં,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ પણ ઉપસ્થિત 

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે પાલનપુર પહોંચ્યાં હતા. તેમણે પાલનપુર બનાસ મેડિકલ કોલેજમાં ઉત્તર ગુજરાત બીજેપી હોદ્દેદારો સાથે બેઠક યોજી છે.  આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ પણ ઉપસ્થિત રહ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહ જુદા જુદા સંગઠનના 300 જેટલા હોદ્દેદારો સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજશે.

    કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ગઈકાલે  વડોદરાની મુલાકાતે હતા. મુલાકાત દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રીએ વડોદરાની ખાનગી હોટલમાં મધ્ય ગુજરાતના વર્તમાન કાર્યકારો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં સંગઠનના હોદ્દેદારો, વિવિધ હોદ્દાના પદાધિકારીઓ, ચૂંટાયેલ પ્રતિનિધિઓ સહિત પૂર્વ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply