Skip to main content
Settings Settings for Dark

દિવાળી-મેડિકલ ઇમરજન્સી માટે સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક રહેશે ઉપલબ્ધ

Live TV

X
  • પ્રકાશના પર્વ દિવાળીની આજે રાજ્યભરમાં ધાર્મિક આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી થઈ રહી છે. નાગરિકોમાં દિવાળી પર્વનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તહેવારોની ઉજવણી દરમિયાન કોઈ પણ પ્રકારની હોનારત કે દુર્ધટના અથવા રજાઓના માહોલમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રહેશે

    બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ડૉક્ટર્સ ઑન કોલની સુવિધા પૂરી પાડવામાં આવશે, જેમાં 12 કલાક સુધી ડૉકટરો વિના મૂલ્યે ફોન ઉપર સેવા આપશે.

    શહેરના વિવિધ વિસ્તારના અલગ અલગ નિષ્ણાત તબીબો ફોન પર હાજર રહેશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply