Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અમદાવાદ ખાતે EXPO 2018નો પ્રારંભ કરાવ્યો

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ અમદાવાદ ખાતે યોજાયેલ પ્લાસ્ટીક EXPO 2018નો પ્રારંભ કરાવ્યો હતો.

    કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ અમદાવાદ ખાતે યોજાયેલ પ્લાસ્ટીક EXPO 2018નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ અને ટેકનોલોજીથી અપગ્રેડ રહેનાર માટે પ્લાસ્ટીક એપનું પણ લોન્ચીંગ કર્યું હતું. હાલના ઔદ્યોગિક ઉત્પાદનોમાં પ્લાસ્ટીકનો વપરાશ મહદ અંશે જરૂરી બન્યો છે, તેમ જ આજકાલ , ઉચ્ચ ગુણવત્તા સભર , રોજીંદા જીવનની ચીજવસ્તુઓનો વપરાશ પણ વધ્યો છે ત્યારે પ્લાસ્ટીક ઉત્પાદનો , ગુણવત્તા સભર અને ઈકો ફ્રેન્ડલી બનાવવા એ ખુબ આવશ્યક છે. આ દિશામાં કેન્દ્ર સરકાર તેમના સંલગ્ન પ્લાસ્ટીક રિસર્ચ સેન્ટરના સહયોગથી , વપરાયેલુ પ્લાસ્ટીક ફેંકી દીધા બાદ, કુદરતી રીતે સંપર્કમાં આવતા ,આપ મેળે વિસર્જન થઈ શકે તેવી ઓક્ઝો બાયો , ડી -ગ્રેડેબલ ટેકનોલોજી લાવવાનો પ્રયાસ કરી રહી છે, તેમ મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું. આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી પ્લાસ્ટીક ઉત્પાદનમાં માત્ર પાંચ ટકા જેટલી જ ,કિંમત વધી શકે છે અને પર્યાવરણનું પણ રક્ષણ થઈ શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply