Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાત પ્રવાસે, 108 કાર્યાલયની લીધી મુલાકાત 

Live TV

X
  • ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કુપોષણને નાબુદ કરવાના ભાગ રૂપે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ અને ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા પોષણ માસ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. 

    આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનોને સ્માર્ટ ટેકનોલોજી મોબાઈલ તેમના હસ્તે વિતરણ કરવામાં આવ્યા. આ સાથે રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમણે નાના ભૂલકાઓ સાથે પણ વાતો કરી હતી. 

    આ પ્રંસગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન મુજબ "સહી પોષણ દેશ રોશન" અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રંસગે રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી વિભાવરી બેન દવે, સચિવ મિલિન્દ તોરવણે સહીત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તેમણે કઠવાડા ખાતેના 108ના મુખ્ય કાર્યાલયની મુલાકાત લીધી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply