Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સીએમ રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી

Live TV

X
  • કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગાંધીનગરમાં સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી.

    કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગાંધીનગરમાં  સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી. અનુરાગ ઠાકુરે ,મુખ્યમંત્રી નિવાસસ્થા ને ,સી.એમ. ડેશ બોર્ડ ની કામગીરી નિહાળી ને ,ગુજરાત સરકારે ,જિલ્લા તાલુકા સ્તર સુધી ,વિવિધ યોજનાઓ ના ,૩૦૦ જેટલા ઇન્ડીકેટર્સ દ્વારા ,ઓન લાઇન મોનિટરીંગ ની ,વિકસાવેલી સિસ્ટમ થી ,પ્રભાવિત થયા હતા. ગુજરાત નો ,આ પ્રયોગ, જન હિત યોજનાઓ ના ,રિયલ ટાઇમ મોનિટરીંગ માટે ,દિશા દર્શક છે, તેવો મત પણ ,તેમણે વ્યકત કર્યો હતો. આ પ્રસંગે, ધારાસભ્ય ,હર્ષ સંઘવી, O.S.D., D.H. શાહ, ઉપસચિવ ,હિતેશ ગોહિલ પણ ,ઉપસ્થિત હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply