Skip to main content
Settings Settings for Dark

રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણી

Live TV

X
  • નર્મદા જિલ્લાના રાજ પીપળા ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી કરાઇ હતી.

    નર્મદા જિલ્લાના રાજ પીપળા ખાતે  જિલ્લા કક્ષાના શિક્ષણ દિન ની ,ઉજવણી કરાઇ હતી. જેમાં ગુજરાત વિધાન સભા ના ,નાયબ મુખ્ય દંડક. ,આર.સી.પટેલે જણાવ્યુ હતું ,કે, આપણી હિન્‍દુ સંસ્‍કૃતિ માં, ગુરૂ નો મહિમા ,ખૂબ મોટો છે. સાંદિપની ,વશિષ્‍ઠ, ચાણક્ય જેવા શિક્ષકો એ ,સમાજ ને ,સબળ બનાવ્‍યો હતો. શિક્ષક ના હાથ માં ,સમાજ ની ધુરા રહેલી છે. વ્‍યક્તિ ના જીવન ઘડતર માં ,શિક્ષક નો ફાળો ,અમૂલ્‍ય છે. આ પ્રસંગે ,નાયબ મુખ્ય દંડક ,પટેલે જિલ્‍લા ના રાષ્‍ટ્રિય, રાજ્ય, જિલ્‍લા, અને તાલુકા કક્ષાએ, શ્રેષ્‍ઠ શિક્ષક નું પારિતોષિક મેળવનાર શિક્ષકો ને, અભિનંદન પાઠવ્‍યા હતા. આ કાર્યક્રમ માં ઉપસ્થિત ધારા સભ્ય ,પી.ડી.વસાવા, જિલ્લા વિકાસ અધિકારી, ડો.જીન્સી વિલિયમ, જિલ્લા શિક્ષણાધિકારી ,નીપા પટેલ, વિગેરે એ પણ ,શ્રેષ્‍ઠ શિક્ષકનું પારિતોષિક મેળવનાર શિક્ષકોને ,અભિનંદન પાઠવ્‍યા હતા. આ પ્રસંગે ,જિલ્‍લા કક્ષા ના 3 ,અને તાલુકા કક્ષાના ,6 શિક્ષકો ને, પારિતોષિક આપી ને ,શાલ ઓઢાડી ,સન્માનિત કરાયા હતા ,તેમજ વય નિવૃત ,20 શિક્ષકો નું પણ ,આ તકે ,સન્માન કરાયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply