કોંગ્રેસનાં ચાર ધારાસભ્યો દ્વારા રાજ્ય વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું
Live TV
-
કોંગ્રેસનાં ચાર ધારાસભ્યોએ રાજ્ય વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામાં આપ્યા છે
રાજ્ય સભાની ગુજરાતમાંથી ખાલી પડેલી 4 બેઠકોની આગામી 26મી માર્ચે યોજનારી ચૂંટણીઓના સંદર્ભમાં આ રાજીનામાઓ ખુબજ મહત્વપૂર્ણ મનાય છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ અંગે વધુ વિગતો આપી હતી..
