Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામા આપશે : પ્રદીપસિંહ

Live TV

X
  • અત્યાર સુધીમાં કોંગ્રેસના 5 ધારાસભ્યોએ આપ્યું છે રાજીનામું

    રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. અને આગામી સમયમાં કોંગ્રેસ વધુ તૂટશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply