Skip to main content
Settings Settings for Dark

કોબા ખાતે સહકારી સંમેલન 2019નું આયોજન 

Live TV

X
  • કોબા ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી સંમેલન ૨૦૧૯ને ખુલ્લુ મુકતા મંત્રી રૂપાલાએ ઉમેર્યું હતું કે, વર્ષ-૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જે સપનું સેવ્યું છે એ ચોક્કસપણે સાકાર કરાશે. 

    આ માટે તાજેતરમાં જ ૧ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. ૨,૦૦૦નો પ્રથમ હપ્તો જમા કરાવી દીધો છે.તેમજ ગામડાઓને સમૃદ્ધ કરવા માટે પણ દેશભરની ૨.૫ લાખ ગ્રામ પંચાયતોમાં વિકાસ માટેની ગ્રાન્ટ સીધી કેન્દ્ર સરકાર તેના ખાતામાં જમા કરાવે છે. 

    રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે સહકારી સંમેલન માટે ગુજરાત રાજ્ય સહકારી સંઘને અભિનંદન આપતાં કહ્યું કે, 'વિના સહકાર નહીં ઉદ્ધાર'ના સુત્રને સાર્થક કરીને રાજ્યનું માળખું દેશભરમાં અગ્રેસર છે તેમણે ઉમેર્યું કે, નાના, મધ્યમ અને સીમાંત ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં પણ સહકાર ક્ષેત્રનો જ સિંહ ફાળો રહ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply