Skip to main content
Settings Settings for Dark

ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવાની મુદતમાં નહીં થાય વધારોઃ નીતિન પટેલ 

Live TV

X
  • ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ ગઈકાલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને નર્મદામાંથી સિંચાઈનું પાણી પૂરૂં પાડવાની સમયમર્યાદા પૂરી થતાં ખેડૂતોને નર્મદાનું પાણી સિંચાઈ માટે પૂરૂં પાડવાની મુદ્દતમાં કોઈ વધારો નહીં થાય.

    ઘણા સમયે વરસાદ ઓછો થયો હોવાથી સરકાર પીવાના પાણી વિશે પ્રથમ વિચારશે. ભારતનું ગૌરવ વધારીને વિંગ કમાન્ડર અભિનંદન ભારત પાછા ફરી રહ્યા છે તે ઘટના અંગે પણ નાયબ મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply