Skip to main content
Settings Settings for Dark

કોરોના મહામારી વચ્ચે આણંદ જિલ્લાની પેટલાદ નગર પાલિકાએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો

Live TV

X
  • પેટલાદ નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કર્મચારીઓને પાલિકાના બ્રાન્ડ નેમ સાથે કલર કોડ માસ્ક આપવાની નવતર પહેલ શરૂ કરી.

    કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિમાં આણંદ જિલ્લાની પેટલાદ નગર પાલિકાએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પેટલાદ નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા, કર્મચારીઓને પાલિકાના બ્રાન્ડ નેમ સાથે કલર કોડ માસ્ક આપવાની નવતર પહેલ શરૂ કરી છે. આ કલર કોડ સાથે માસ્ક વિતરણનું આયોજન કરનાર પેટલાદ નગર પાલિકા રાજ્યની એક માત્ર અને સૌ પ્રથમ નગર પાલિકા બની ગઈ છે. પાલિકાના કર્મચારીઓ, સેનેટરી સ્ટાફ સહિતના કર્મચારીઓ કલર કોડ ધરાવતા માસ્ક પહેરીને હવેથી પોતાની ફરજ બજાવશે. આ અંગે પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે કલર કોડ માસ્કની વ્યવસ્થાને કારણે પાલિકાના કર્મચારીઓને એક અલગ જ ઓળખ પ્રાપ્ત થઈ છે. તો સાથે જ સિલાઈ કામ ક્ષેત્રે 15 બહેનોને રોજગારી પણ મળી રહી છે. પાલિકા દ્વારા હાલ 1,000 માસ્ક બનાવવાનો ઓર્ડર અપાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply