કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ કર્મચારીનું નામ સામે આવ્યુ
Live TV
-
રાજ્યમાં હાલમાં લોકરક્ષક દળ પરીક્ષા પેપર લીક મુદ્દે હોબાળો મચેલો છે ત્યારે વડોદરા કોર્પોરેશનના કર્મચારીનું નામ સામે આવતા, વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ હરકતમાં આવ્યા હતા. તેમણે આ અંગે જણાવ્યું હતું કે જો અહેવાલ પ્રમાણે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી યશપાલ સિંહ કસૂરવાર હશે, તો તેની સામે તમામ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં હાલમાં લોકરક્ષક દળ પરીક્ષા પેપર લીક મુદ્દે હોબાળો મચેલો છે ત્યારે વડોદરા કોર્પોરેશનના કર્મચારીનું નામ સામે આવતા, વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ હરકતમાં આવ્યા હતા. તેમણે આ અંગે જણાવ્યું હતું કે જો અહેવાલ પ્રમાણે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી યશપાલ સિંહ કસૂરવાર હશે, તો તેની સામે તમામ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો બીજી તરફ વડોદરા કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા રેલી કાઢીને, પેપર લીક મુદ્દે કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
