Skip to main content
Settings Settings for Dark

LRD પેપર લીક મામલે એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ

Live TV

X
  • રવિવારે રાજ્યભરમાં યોજાયેલ, લોકરક્ષક દળની પરીક્ષાઓનું પેપર લીક થઈ જવાથી, રદ કરવામાં આવેલી પરીક્ષાથી, નવ લાખ જેટલા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. પેપર લીંક થવાની ઘટનામાં, પોલીસે ચાર શંકાસ્પદની અટકાયત કરી છે અને તેમને ન્યાયાધીશ એચ. વી. જોશીના ઘરે રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે માસ્ટર માઈન્ડ ફરાર છે. જોઈએ એક અહેવાલ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply