ખાદી ગ્રામોદ્યોગ ભવન ખાદી સરિતાનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
Live TV
-
રાજ્ય સરકાર ખાદીનો વ્યાપ વધે અને લોકો ખાદી ખરીદવા પ્રેરાય તે માટે પ્રયત્નશીલ છે: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના લો ગાર્ડન ખાતે નવીનીકરણ પામેલ ખાદી ગ્રામોદ્યોગ ભવન ખાદી સરિતાનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખાદીનો વ્યાપ વધે અને લોકો ખાદી ખરીદવા પ્રેરાય તે માટે પ્રયત્નશીલ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, બીજી ઓક્ટોબરથી ખાદીમાં નવા નિર્ણયો લાગુ કરવામાં આવશે.
