Skip to main content
Settings Settings for Dark

ખેડાની BOB બેંકની પેન્શનરો માટે અનોખી સુવિધા, ઘરે બેઠાં પહોંચાડે છે પેન્શન

Live TV

X
  • lockdown તેમજ 144ની કલમને ધ્યાને રાખીને લીધો નિર્ણય

    સમગ્ર ખેડા જિલ્લામાં lockdown તેમજ 144ની કલમનું સખત અમલીકરણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે વયોવૃદ્ધ પેન્શનરો અને જે લોકો બેંક સુધી આવી શકતા નથી, જે પેન્શનરોને આરોગ્યલક્ષી તકલીફ છે, તેવા ખાતેદાર પેન્શનરો માટે આ કપરી પરિસ્થિતિમાં બેંકમાં સ્ટાફ ઓછો હોવા છતાં ફરજ સમજીને જે પેન્શનરો નું પેન્શન  બેંકમાં આવતું હોય, તે પેન્શનર  બેંક ઓફ બરોડા માં ફોન કરે અથવા કોઇપણ વ્યક્તિ દ્વારા બેંકને જાણ કરે તેવા કિસ્સામાં દેના બેન્ક  હવે બેંક ઓફ બરોડા ની નડિયાદ સાથ  પીપળી શાખાના મેનેજર તેમજ સ્ટાફ દ્વારા  બેંકના કર્મચારી પેન્શનર ને ઘેર જઈ તેમની સહી અથવા અંગૂઠાનું નિશાન લઇ પેન્શનર‌ નુ પેન્શન વહીવટી તજવીજ પછી તેમના ઘરે પહોંચતા કરવાનું કામ બેંક કરી રહી છે.      આટલું જ નહીં બેંક ના સમય ગાળા દરમ્યાન જે તે ખાતેદાર બેંકમાં આવે તે અગાઉ તેમની સુવિધા માટે તમામને સેનેટાઈઝર થી હાથ સાફ કરાવવામાં આવે છે. તે ઉપરાંત પૈસા ઉપાડવાના withdrawal કે sleep ને બહારથી જ આપવામાં આવે છે. એક પછી એક વ્યક્તિને બેંકમાં જવા દેવાય છે .જ્યાં સોશિયલ distance જળવાય તેનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. અને તમામ અધિકારીઓ માસ્ક પહેરી, સેનેટ રાઈઝર થી હાથ સાફ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply