Skip to main content
Settings Settings for Dark

ખેલો ઇન્ડિયામાં ગુજરાતના ખેલાડીઓ

Live TV

X
  • ગુજરાત સરકારે પણ આ ખેલ મહાકુંભ દ્વારારાજ્યમાંથી અનેક ખેલાડીઓ તૈયાર કર્યા છે.આ ખેલાડીઓ હવે ખેલો ઇન્ડિયા સુધી પહોંચશે અને ગુજરાતનું ગૌરવ વધારશે

    પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન ખેલ મહાકુંભ ખેલો ઇન્ડિયા, શરીર સ્વસ્થ તો મન સ્વસ્થને આગળ ધપાવતા ગુજરાત સરકારે પણ આ ખેલ મહાકુંભ દ્વારારાજ્યમાંથી અનેક ખેલાડીઓ તૈયાર કર્યા છે.આ ખેલાડીઓ હવે ખેલો ઇન્ડિયા સુધી પહોંચશે અને ગુજરાતનું ગૌરવ વધારશે ખેલ મહાકુંભની શરૂઆત પછી હવે પૂર્વ ઝોન કક્ષાની રમતો શરૂ થઇ છે, ત્યારે ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે આવેલા રાજ્યકક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે પૂર્વ ઝોન કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ અન્ડર 19 ભાઇઓ તથા બહેનોની રમાઇ રહી છે.આ ટુર્નામેન્ટમાં નવ જિલ્લાની વોલીબોલની ટીમો રમી રહી છે. જેમાં વડોદરા શહેર અને ગ્રામ્ય ,પંચમહાલ ,દાહોદ ,મહીસાગર ,ખેડા ,આણંદ ,બોટાદ અને છોટાઉદેપુર જિલ્લાનો સમાવેશ થાય છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply