Skip to main content
Settings Settings for Dark

પેટા ચૂંટણી પરિણામ, ભાજપ કોંગ્રેસના ફાળે ત્રણ-ત્રણ બેઠક

Live TV

X
  • પેટા ચૂંટણીનું પરિણામ રહ્યું રોચક.. બંને પક્ષના ઉમેદવારોએ આપી કાંટાની ટક્કર, અમરાઇવાડી, ખેરાલુ અને લુણાવાડા પર ભાજપનો કબ્જો. થરાદ, બાયડ અને રાધનપુર પર કોંગ્રેસની જીત..

    રાજ્યની 6 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.. ત્રણ બેઠકો પર ભાજપ અને ત્રણ બેઠકો પર કોંગ્રેસની જીત થઇ છે..  ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોર 29,026 મતથી જીત્યા છે.  લુણાવાડા બેઠક પર ભાજપના જીગ્નેશ સેવકની જીત થઈ છે.. અમરાઇવાડી બેઠક પર ભાજપના જીગ્નેશન પટેલની જીત થઇ છે..તો થરાદ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 6390 મતે જીત્યા છે. બાયડ બેઠક પર કોંગ્રેસના  જશુભાઈ પટેલ જીત્યા છે..  રાધનપુરમાં કોંગ્રેસના રઘુ દેસાઇ જીત પ્રાપ્ત કરી છે.. પેટા ચૂંટણીના પરિણામ ખૂબ જ રસાકરી ભર્યા રહ્યાં.. ત્રણ ત્રણ બેઠકો બંને પક્ષોએ હાંસલ કરી છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply