Skip to main content
Settings Settings for Dark

ખોડલધામ ખાતે ભાજપના પોરબંદર લોકસભાના ઉમેદવાર રમેશભાઈ ધડુકએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો

Live TV

X
  • ખોડલધામ ખાતે ભાજપના પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર રમેશભાઈ ધડુકએમાં ખોડિયારના દર્શન કર્યા અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે રમેશભાઈ ધડુકને પોરબંદર લોક્સભા સીટ પર ભારે મહુમતીથી વિજેતા બનાવવાએ અમારો ધ્યેય છે અને ભાજપના દરેક કાર્યકરોએ મતદારો સુધી પહોંચી અને સંપર્ક અભિયાનની શરૂઆત કરી છે. આ તકે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પૂર્વમંત્રી જશુબેન કોરાટ ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા વિગેરે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply