Skip to main content
Settings Settings for Dark

ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય

Live TV

X
  • આજે ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય થયો છે. ગઢડા ગોપીનાથજી મંદિરમાં 11 વર્ષ બાદ ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીમાં 70.39 ટકા મતદાન થયું હતું. 

    આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. ગઢડાની કન્યાશાળામાં મત ગણતરી વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. શાળામાં 10 ટેબલો પર 3 રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવી હતી. મતગણતરી સાંજે પૂરી થતા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં દેવપક્ષનો વિજય થયો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply