ગાંધીધામ મગફળી મામલે તપાસ મામલે સુચનાઃસીએમ
Live TV
-
વિપક્ષના તમામ આરોપોને સીએમ વિજય રૂપાણીએ ફગાવ્યા
ગાંધીધામમાં મગફળી મામલે વિપક્ષના તમામ આરોપોને સીએમ વિજય રૂપાણીએ ખોટા ગણાવ્યા..સીએમએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, નાફેડ ફરિયાદ કરશે તો સરકાર દ્વારા ચોક્કસ પગલાં લેવાશે..તો સીએમએ વધુમાં તપાસ માટે સુચના આપી હોવાનું જણાવ્યું હતું..તો આ તરફ કૃષિમંત્રી આર.સી.ફળદુએ આ મામલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા..નાફેડના વાઇસચેરમેન દિલીપ સંઘાણીએ આ મામલાને બે વર્ષ જુનો ગણાવી..જવાબદારો સામે પગલાં લેવાયા હોવાનું કહ્યું હતું..
