ગાંધીનગરનાં દેલવાડ ગામે યોજાયો ગુરુપુર્ણીમાંનો ભવ્ય મહોત્સવ
Live TV
-
દેલવાડ ગામે સતગુરૂ સાહેબ આશ્રય સ્થાન મુકામે ગુરૂ પુર્ણીમાંનો ભવ્ય મહા મહોત્સવ યોજાયો
ગાંધીનગરનાં માણસા તાલુકાના દેલવાડ ગામે સતગુરૂ સાહેબ આશ્રય સ્થાન મુકામે ગુરૂ પુર્ણીમાંનો ભવ્ય મહા મહોત્સવ યોજાયો હતો. આ અમર ધામમાં ગાદિપતી માતૃશ્રી મંગુમાંના સાનિધ્યમાં દાસ વિજય દ્રારા દરેક જીવાત્માને પોતાના જીવન સંપુર્ણ પણે આધ્યાત્મિક થવા અને અંધશ્રદ્ધા દુર કરવા માટે સત્ય, સનાતન, નિજાર પંથ અને નાથ પરંપરાને અનુસરી આધ્યાત્મિક સતસંગ કરવામાં આવ્યો હતો.
