Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરના ચ રોડ પર વિશાળ ચિત્ર બનાવી જનજાગૃતિ માટે પ્રયાસ

Live TV

X
  • 500 ફૂટ લાંબુ અને 40 ફૂટ પહોળુ પેન્ટિંગ કરતા 30 કલાકનો સમય લાગ્યો,

    પાટનગરના હાર્દસમા ચ માર્ગ પર કોરાના સામે લડતું ગાંધીનગર’ વિષયની થીમ પર વિધાનસભાની સામેના ભાગે 500 ફૂટ લાંબુ, 40 ફૂટ પહોળું ચિત્ર દોરવામાં વિશાળ ચિત્ર દોરવામાં આવ્યું છે. આ ડ્રોઇંગ પૂર્ણ કરવામાં 30 કલાક જેટલો સમય લાગ્યો છે. ચિત્ર બનાવનાર અમદાવાદના ચિત્રકાર નાગર પ્રજાપતિ અને રાજુભાઇ શ્રીમાળી, પ્રકાશભાઇ બોડાણા, અશોક પંચાલ સહિત 6 વ્યક્તિઓની મહેનત બાદ પુર્ણ થયું છે. ચિત્ર બનાવવામાં 45 લિટર વોશેબલ કલર વપરાયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply