Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

Live TV

X
  • ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

    ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પેથાપુર ખાતે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં વક્ફ બોર્ડમાં નોંધાયેલ મોટી અને નાની દરગાહના ગેરકાયદેસર કબજાને બુલડોઝરની મદદથી હટાવવામાં આવ્યો હતો.

    સંપૂર્ણ તપાસ બાદ કાર્યવાહી

    વહીવટીતંત્ર દ્વારા આ કાર્યવાહી કરતા પહેલાં તમામ તથ્યોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને કાયદેસરની પ્રક્રિયા બાદ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. આ દબાણ હટાવવાની કામગીરીમાં જિલ્લા કલેકટર અને મામલતદારની ટીમ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગાંધીનગર પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ 200 પોલીસ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply