Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં સ્વર્ણીમ સંકુલ-1 ખાતે કેબિનેટની બેઠક મળી

Live TV

X
  • ગાંધીનગરમાં સ્વર્ણીમ સંકુલ-1 ખાતે આજે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં લસણ અને ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોને મુશ્કેલી વધી

    ગાંધીનગરમાં સ્વર્ણીમ સંકુલ-1 ખાતે આજે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં લસણ અને ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોને મુશ્કેલી વધી છે. આ અંગે મંત્રી આર.સી.ફળદુ દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેના પર રાજ્ય સરકાર માંગના આધારે નિર્ણય કરશે. તો બટાકા અને ડુંગળીમાં રાજ્ય સરકાર સહાય આપતી હોવાની વાત મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવી હતી. લસણ અને ડુંગળી જેવી શાકભાજી કેન્દ્રની ટેકાની ભાવની યાદીમાં સમાવેશ નથી થતો જેના પર રાજ્ય સરકાર નિર્ણય કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply