વલસાડ-ધરમપુર રોડ પર બોદલાઇ ગામે રસ્તા પર અચાનક સ્કુલ બસમાં આગ લાગી
Live TV
-
વલસાડ-ધરમપુર રોડ પર બોદલાઇ ગામે રસ્તા પર અચાનક સ્કુલ બસ સળગવા લાગી
વલસાડ-ધરમપુર રોડ પર બોદલાઇ ગામે રસ્તા પર અચાનક સ્કુલ બસ સળગવા લાગી હતી. આ બસમાં સ્કુલના વિદ્યાર્થીઓ પણ હતા. જોકે બાળકોનો આબાદ બચાવ કરી સહી સલામત બસમાંથી ઉતારી લેવાયા છે. ઘટનાને પગલે ધરમપુર-વલસાડ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. આગનું કારણ જાણવા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
