Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં આવકવેરા વિભાગે 44 સ્થળે મેગા ઓપરેશન હાથ ધર્યું

Live TV

X
  • રાજકોટમાં આવકવેરા વિભાગે 44 સ્થળે મેગા ઓપરેશન હાથ ધર્યું હતુ. જેમાં 26 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા અને 18 સ્થળે સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

    રાજકોટમાં આવકવેરા વિભાગે 44 સ્થળે મેગા ઓપરેશન હાથ ધર્યું હતુ. જેમાં 26 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા અને 18 સ્થળે સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુલ 132 અધિકારીઓની 48 ટીમો દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ડેકોર બિલ્ડર્સના જમનભાઈ પટેલને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા તેમજ તેમના ભાગીદાર કુલદીપ રાઠોડ, ધીરુભાઈ રોકડ, ગોપાલ ચુડાસમા અને સ્મિત કનેરિયા સહિતના લોકોને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply