Skip to main content
Settings Settings for Dark

લોક પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરતા મંત્રી રમણલાલ પાટકર

Live TV

X
  • અરવલ્લી જિલ્લાના ૬ તાલુકાના લોકપ્રશ્નોના નિકાલ અંગે પ્રાંત કક્ષાએ કરાયેલ કાર્યક્રમ અંતર્ગત માનનીય પ્રભારીમંત્રી વન અને આદિજાતી વિકાસ રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

    અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી સભાખંડમાં પ્રભારીમંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને લોકપ્રશ્નોના નિકાલ અંગે બેઠક યોજાઇ હતી. જેમાં બાયડ તાલુકાના લોક સં૫ર્ક કાર્યક્રમમાંથી કુલ ૩૦ પ્રશ્નો ચર્ચાય, જેમાંથી ૨૪ પ્રશ્નોનો સ્થળ ઉ૫ર નિકાલ કરવામાં આવ્યો હતો. મોડાસા અને ધનસુરા તાલુકાના એક ૫ણ પ્રશ્ન પડતર બાકી ન હોવાથી ૧૦૦ ટકા સિધ્ધી હાંસલ કરી છે.

    આ સમિક્ષા બેઠકમાં કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી,
    અધિક નિવાસી કલેકટરશ્રી, નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પ્રાંત અધિકારીશ્રી, મોડાસા/બાયડ, નાયબ વન સંરક્ષકશ્રી, ચીફ ઓફીસરશ્રી, બાયડ/મોડાસા, જિલ્લાના તમામ સંકલનના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply