ગાંધીનગર - આઈ ફેક્સ 2019 એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજભાઈ રુપાણી
Live TV
-
120 દેશો, 370 એક્ઝીબિટર્સ, 700 થી વધુ દેશ-વિદેશ ના વ્યવસાયકારો લઈ રહ્યા છે ભાગ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આઈ ફેક્સ 2019 એક્ઝિબિશન નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. દ્વિદિવસિય પ્રદર્શની માં ,120 દેશો, 370 એક્ઝીબિટર્સ, 700 થી વધુ દેશ વિદેશ ના વ્યવસાયકારો ,ભાગ લેશે. આ પ્રસંગે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ એક્ઝિબિશન માં ,અલગ અલગ દેશોના મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા રોકાણકારો એ ,વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સમયે ,એમ.ઓ.યુ. સાઇન કર્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું ,કે ,ફાર્માસ્યુટિક્લ ક્ષેત્રે ,ગુજરાત, હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે ,દેશ ના ,દવા ઉત્પાદન નો ,30 ટકા હિસ્સો, ગુજરાત ધરાવે છે ,તેને વધારી ને ,45 ટકા લઈ જવાની ,નેમ ,વ્યક્ત કરી હતી


