ગાંધીનગર ખાતે એશિયા એક્ઝિબિશન ખુલ્લુ મુકાયું
Live TV
-
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેદ્રસિંહ તોમર અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એશિયા એગ્રી ઍક્ઝિબિશનને વિધિવત્ રીતે ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકારે ખેડૂતોના હિતમાં ઘણ મહત્વના નીતિ વિષ્યક નિર્ણયો લીધા છે. અને ખેડૂત સુખી તો ગામડું સુખી એ દિશામાં આગળ વધવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યુ હતુ કે, આ ઍક્ઝિબિશન કૃષિના ક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનાં જે લક્ષ્યાંક છે તેને પ્રાપ્ત કરી શક્શે. પ્રધાનમંત્રી જે આવક બમણી કરવાનું આહ્વાન કર્યું છે. તેમજ એમએસપીને બમણી કરી કિશાન સમ્માન યોજના મા ખેડૂતોને ખાતામાં બેનિફિટ મળી રહ્યા છે. ખેતીના ક્ષેત્રમાં નવા કામ થઇ રહ્યા છે
