Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર - ગુજરાત અને ન્યુજર્સી વચ્ચે સિસ્ટર સિટીના કરાર

Live TV

X
  • ન્યુજર્સીના ગવર્નરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કરી મુલાકાત

    ગાંધીનગરમાં ગઈકાલે ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે ,સિસ્ટર સ્ટેટ અંગેના ,એગ્રિમેંટ કરાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ,અને ન્યૂજર્સીના ગવર્નર ,Philip Murphy ,ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે ,સિસ્ટર સ્ટેટ સંબંધો ,અંગેના એગ્રિમેંટ MOU કર્યા હતા. આ એગ્રિમેંટથી, ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ, ક્લિન એનર્જી, ઉચ્ચશિક્ષણ, પ્રવાસન, સાંસ્ક્રુતિક આદાન-પ્રદાન, આરોગ્ય અને વેપાર રોકાણ ક્ષેત્રે ,પરસ્પર સહયોગ સાધવામાં આવશે. આ પ્રસંગે, ન્યૂજર્સીના ગવર્નરે ,મુખ્યમંત્રી રૂપાણીને ,ન્યૂજર્સીની મુલાકાત માટે ,આમંત્રણ પાઠવ્યું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply