ગાંધીનગર મનપાની બીજી ટમ માટે મેયર અને ડેપ્યુટી મેયર તરીકે ચૂંટણી યોજાઈ
Live TV
-
મતદાન પ્રકિયામાં ભાજપના ઉમેદવારને 16 મત કોંગેસના ઉમેદવારને 14 મત મળ્યા.
ગાંધીનગર મહાનગર પાલિકાની બીજી ટમ માટે મેયર અને ડેપ્યુટી મેયર તરીકે ચૂંટણી યોજાઈ હતી જેમા ભાજપ તરફથી રીટાબેન પટેલ કૌગ્રસમાથી પીંકીબેન પટેલ ઉમેદવાર નોંધાવી હતી તેમજ ડેપ્યુટી મેયર તરીકે ભાજપ માંથી નાજાભાઈ,, કોંગ્રેસમાથી જીતુભાઈ રાઈકાએ ઉમેદવારી પત્ર ભર્યા હતા. તમામ ચુંટણી પ્રકિયા પૂર્વે કોંગ્રેસના એક સભ્ય અંકિત બારોટ ગઇકાલે હાજર ના રહેતા કોંગેસ દ્વારા આ મુદે ચૂંટણી પ્રકિયા અટકવાની માંગ કરી ધમાલ કરતા ચૂંટણી પ્રકિયા અટકાવામા આવી હતી ત્યાર બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી પુન ઉમેદવારી પત્રો ભરવાની તેમજ મતદાનની પ્રકિયા હાથ ધરવામા આવી હતી. જેમા મતદાન પ્રકિયામાં ભાજપના ઉમેદવારને 16 મત કોંગેસના ઉમેદવારને 14 મત મળ્યા હતા. હાલ આ બાબતે હાઈકોટમા કેસ પેન્ડિંગ હોય આજના મતદાન પ્રકિયા પૂર્ણ થયા પછી પરિણામ જાહેર કરવામા આવ્યા નથી આ 22 તારીખે કોર્ટમા આ કેશની સુનાવણી થવાની શકાયતા છે તે દિવસે આ ચૂંટણીના પરિણામ જાહેર થવાની સંભાવના છે.
