Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર: હરિયાળી અને સુયોજિત નગરરચનાનું ગૌરવ

Live TV

X
  • ગુજરાતનું પાટનગર ગાંધીનગર આજે માત્ર વહીવટી કેન્દ્ર નહીં, પરંતુ આધુનિક શહેરી આયોજન અને વૈશ્વિક ઇનોવેશન હબ તરીકે આગવી ઓળખ ધરાવે છે. છ દાયકાથી વધુની સફરમાં શહેરે પોતાની હરિયાળી જાળવી રાખીને સ્માર્ટ સિટી તરીકે વિકાસ કર્યો છે.

    વર્ષ 1965 માં આર્કિટેક્ટ એચ. કે. મેવાડા અને પ્રકાશ એમ. આપ્ટેની પરિકલ્પનાથી ગાંધીનગરનું સેક્ટર-ગ્રીડ મોડેલ તૈયાર થયું હતું. રહેઠાણ, ઉદ્યાનો, શાળાઓ અને બજારોના સુઆયોજિત માળખા સાથે શહેરનો વિકાસ થયો. ઐતિહાસિક વારસાની સાથે IIT, NID અને NFSU જેવી વિશ્વસ્તરીય સંસ્થાઓના કારણે ગાંધીનગર શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે પણ મહત્વનું કેન્દ્ર બન્યું છે.આજે 326 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું ગાંધીનગર સ્વચ્છતા, પહોળા માર્ગો, હરિયાળી અને ઉત્તમ નાગરિક સુવિધાઓ સાથે ગુજરાતના સુશાસનનું ગૌરવપૂર્ણ પ્રતીક બન્યું છે. GIFT City અને મહાત્મા મંદિર જેવી સુવિધાઓએ શહેરને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 31-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-09-2026 Max Temp : °C Min Temp : °C
apply