Skip to main content
Settings Settings for Dark

ગીરમાં લાયન શૉના નામે સિંહણની સતામણીની વધુ એક ઘટના

Live TV

X
  • એશિયાટિક સિંહોના એક માત્ર રહેઠાણ ગણાતા ગુજરાતના ગીર વિસ્તારમાં સિંહણની સતામણીનો વધુ એક ચોંકાવનારા વિડિઓ બહાર આવ્યો છે.

    ગીરગઢડા, ઉના અથવા જામવાળા ગામના મનાતા આ વીડિયોમાં એક વ્યક્તિ મરઘી હાથમાં રાખીને સિંહણને પ્રલોભન આપી રહ્યો છે. આ પ્રકારના કુલ 15 વીડિયો હોવાનું મનાઈ રહ્યું છે. સરકારે હાલમાં જ જંગલની બહાર વસતા ૨૦૦ જેટલા સિંહોના સંવર્ધન માટે પ્રોજેક્ટ લાઈનને મંજુર આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply