Skip to main content
Settings Settings for Dark

ગીર અભ્યારણ્યમાં સિંહોના મૃત્યુ અંગે DyCM નીતિન પટેલે આપ્યું નિવેદન

Live TV

X
  • ગીર અભ્યારણ્યમાં સિંહોના મૃત્યુ અંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, સિંહોના મોત અંગે ભારત સરકારના સિનીયર ચિકિત્સકો દ્વારા તેમના નમૂના લેવાયા છે તેમજ પૂનાની લેબોરેટરીમાં મોકલી અપાયા છે. મૃત્યુનું કારણ જાણ્યા બાદ વધુ સિંહોના મોત અટકાવવા તેમજ વધુ નુકશાન થતુ અટકાવવા ગુજરાત વનવિભાગ અને રાજ્ય સરકાર આ અંગે પગલાં લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply