141 કરોડના ખર્ચે તૈયાર થયેલા અઠવાલાઈન્સ ખાતે કેબલ બ્રિજનું લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સવારે સુરત પહોંચી 141 કરોડના ખર્ચે તૈયાર થયેલા અઠવાલાઈન્સ ખાતે તાપી નદી પર નિર્માણાધિન પંડિત દિન દયાલ ઉપાધ્યાય કેબલ બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારબાદ સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે સ્ટેજ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. 100 બ્રિજ વટાવી ગયેલા સુરત શહેરનો કેબલ બ્રિજ પ્રોજેકટ અંત્યત મહત્વનો પ્રોજેકટ છે
